પાલનપુર: પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન દુર્ઘનટના, મહિલા પોલીસકર્મી સારવાર હેઠળ

દેશભરમાં આજે 70માં ગણતંત્ર દિવસની ઉજવણી થઇ રહી છે. બનાસકાંઠાનાં પાલનપુરમાં રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી.કોહલી ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવી રહ્યા છે. તો પોલીસકર્મીઓ દ્વારા પણ સ્ટંટ રજૂ કરવામાં આવી રહ્યા છે.

More videos

See All